ખેતર પ્રબંધન વિનામૂલ્યે આપના ફોનમાં
લોગ ઇન વિનામૂલ્યે સભ્ય બનો
Tambero.com એક એવી વિનામૂલ્યે વાપરી શકાય તેવી વેબસાઇટ છે કે તમારા ફોન કે કોમ્પ્યુટર પર વાપરી શકાય છે અને તમારા પ્રાણીઓ અને પાકની માહિતી તેમાં નોંધી શકાય છે.
પાણીઓની માહિતી તેમાં દાખલ કરવાથી તમને સુધારા માટેના વૈજ્ઞાનિક સૂચનો અને શ્રેષ્ઠ ખેતીની પદ્ધતિઓની જાણકારી મળશે.
તમારા પ્રાણીઓ, જમીનો, ગર્ભાધાન, આરોગ્ય, ખોરાક, દૂધ ઉત્પાદન, વજન, કામ-ઉન્માદ અને તણાવના સ્તરનું પ્રબંધન કરો.
એવા હજારો ખેડૂતો સાથે જોડાવ કે જેમણે આ વિનામૂલ્યે મળતી એપ્લિકેશનની મદદથી તેમના પાકમાં વધારો કર્યો છે.

વાપરવામાં એકદમ સરળ તકનીકઃ

વાપરવામાં એકદમ સરળ તકનીકઃ તમારા કામને સરળ બનાવવા માટે ખાસ બનાવવામાં આવેલા દ્રશ્યમાન પર્યાવરણની મદદથી તમારા પ્રાણીઓ અને પાકનું પ્રબંધન કરો.

ખેતીવાડીઃ

બીજ, પાક, વરસાદ, જમીનના ટુકડા વગેરેની નોંધ રાખો અને તમારું કામ સરળ બનાવો. ખેતરના વિસ્તારનો વાતાવરણનો વર્તારો પણ ખરો.

વિવિધ પ્રાણી-પ્રજાતિઓઃ

ગાય, ભેંસ, આખલા, પાડા, ઘેટા, બકરા, ઊંટ, અલ્પાકાસ કે ઇલામાસ.


લોગ ઇન વિનામૂલ્યે સભ્ય બનો
તમારા ખાતાની માહિતી સંપૂર્ણ ખાનગી અને વિશ્વસનીય હાથોમાં રહેશે. તમારી મંજૂરી વિના તમારા પ્રાણીઓ અને પાકની માહિતી કોઈ જોઈ શકશે નહિ.
অসমীয়া - বাঙালি - English - ગુજરાતી - हिन्दी - ಕನ್ನಡ - മലയാളം - मराठी - ଓଡ଼ିଆ - ਪੰਜਾਬੀ ਦੇ - தமிழ் - తెలుగు - اردو